રતિલાલ ચાંદરિયાની આ વેબસાઈટ પર ગુજરાતીથી ગુજરાતી, ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશ ઉપરાંત વિરોધી શબ્દો, સમાનર્થી શબ્દો અને રુઢિપ્રયોગો પણ ઉપલબ્ધ છે.(વેબસાઈટના ઉપયોગની ભાષા અંગ્રેજી છે.) (Interface in English)
http://www.gujaratilexicon.com/ડીપાર્ટમેન્ટ ઓફ સાઉથ એશિયા સ્ટડીઝ, યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયાના શ્રી બાબુ સુથાર રચિત ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ.
http://ccat.sas.upenn.edu/plc/gujarati/guj-engdictionary.pdfઆ બહુભાષિય શબ્દકોષમાં આપ 200 થી વધુ ભાષામાં અર્થ શોધી શકો છો.
http://www.dicologos.org/pls/dictionary/new_dictionary.minidic.alfabeto2?code_language=GU&prj_code=10&u_code=4395વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિ વિકિપીડિયા મુક્ત વિશ્વકોષ છે જેમાં કોઇપણ લખી શકે છે. વિકિપીડિયા ગુજરાતી આવૃત્તિની શરૂઆત જુલાઈ ૨૦૦૪થી થઈ છે.
http://gu.wikipedia.org/મુક્ત પુસ્તકાલય. અત્યારે ગાંધીજી, નરસિંહ મહેતા, મીરાં અને અખાની રચનાઓ પ્રાપ્ય છે.
http://wikisource.org/wiki/મુખપૃષ્ઠ:ગુજરાતીહાલમાં માર્યાદિત શબ્દભંડોળ.
http://gu.wiktionary.org/wiki/મુખપૃષ્ઠ